SP પ્રેમસુખ ડેલુંનું ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી! અમદાવાદના ભેજાબાજ શખ્સે જામનગરના SP નું ફેક આઈડી બનાવી પૈસાની માંગણી કરી, સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરાઈ
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) જામનગરના એસ.પી.ના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં એસ.પી.ના ફોટોનો ઉપયોગ કરીને અન્ય પાસેથી રૂપિયાની માંગણી કરીને બદનામ કરતાં...

