સુરત SCST સેલના ACP આર. કે. ઝાલા નિવૃત : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા ભવ્ય વિદાય અપાઈ
સુરત: એસ.સી.એસ.ટી. સેલના એસીપી આર.કે.ઝાલા આજે નિવૃત્ત થતા હોય સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિતનાની ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય વિદાયમાન અપાયું હતું. મૂળ ભડીયાદ તા....

