Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મુંબઈ / રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે જ પડતું મુકવા દોડી રહી હતી યુવતિ કે અચાનક ડ્રાઇવરે જે કર્યુ એવું કે..જુઓ વીડિયો

મુંબઈ / રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે જ પડતું મુકવા દોડી રહી હતી યુવતિ કે અચાનક ડ્રાઇવરે જે કર્યુ એવું કે..જુઓ વીડિયો

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

મુંબઈ / રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે જ પડતું મુકવા દોડી રહી હતી યુવતિ કે અચાનક ડ્રાઇવરે જે કર્યુ એવું કે..જુઓ વીડિયો

મોતથી કોને ડર નથી લાગતો ? નામ સાંભળતા જ લોકોનો આત્મા પણ કંપી ઉઠે છે. જીવ બચાવવા માટે લોકો શું-શું નથી કરતા, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનથી સંપૂર્ણ રીતે કંટાળી જાય છે, તો તે પોતે જ આગળ વધીને મોતને ભેટવા માંગે છે.
પછી સામે દેખાતું મોત તેને સૌથી વધુ અનુકૂળ આવે છે. પણ જ્યારે નસીબમાં મોત લખાયેલું જ ના હોય તો પછી કોઈ ઈચ્છે તો પણ કશું થતુ નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મુંબઈમાં થી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈનો છે.

અહીં એક યુવતિ પોતાની આગળ સ્પીડમાં આવતી ટ્રેનની સામે પાટા પર દોડી રહી છે. લોકો પાછળથી બૂમો પાડી રહ્યા છે, પરંતુ તે કોઈનું સાંભળતી નથી. બસ પોતાની ધૂનમાં દોડે છે. ટ્રેનનો ડ્રાઈવર પણ તેના મોતને ટાળવા માંગતો હતો. કદાચ હજુ સુધી યમરાજની યાદીમાં યુવતીનું નામ નહોતું એટલે કદાચ તેનું મોત થયું ન હતું. માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

જુઓ વિડીયો

અને આ વીડિયો પર યુઝર્સ ઘણી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. 14 સેકન્ડની આ વાયરલ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે યુવતી ટ્રેક પર ઝડપથી દોડી રહી છે. સામેથી ટ્રેન આવી રહી છે. ડ્રાઈવર તેને સીટી વગાડીને ચેતવે છે કે જાવ બહેન.. મરશો નહીં. કમસે કમ મારી ટ્રેન સામે તો બિલકુલ નહીં. પરંતુ છોકરીને ખબર નહિ કે એવું કયુ દુ:ખ આવી પડ્યુ કે તે મરવા માટે ટ્રેનની સામે દોડી રહી હતી. આ મામલો ભાયકુલા રેલ્વે સ્ટેશન નજીક હોવાથી પ્લેટફોર્મ પર ઉભેલા લોકો પણ પાછળથી જોર જોરથી બૂમો પાડીને યુવતીને દૂર જવાનું કહેતા હતા.

પરંતુ યુવતીએ તેની આંખો અને કાન બંધ કરી દીધા હતા. તે કશું જોવા કે સાંભળવા માંગતી નહોતી. ત્યારે પાછળથી દોડતો એક આરપીએફ જવાન છોકરીની નજીક પહોંચ્યો. અન્ય યુવક પણ યુવતીને બચાવવા તેની ખૂબ નજીક આવ્યો હતો. પછી ડ્રાઈવરે પણ પહેલ કરી અને છોકરીની સામે જ ટ્રેન રોકી. આ પછી છોકરીને પાટા પરથી હટાવી દેવામાં આવી અને ટ્રેન આગળ વધી હતી.


મુંબઈ / રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે જ પડતું મુકવા દોડી રહી હતી યુવતિ કે અચાનક ડ્રાઇવરે જે કર્યુ એવું કે..જુઓ વીડિયો

Related posts

વડોદરા / મહિલા ધારાસભ્ય વિરૃદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગ્યા! મનીષા વકીલ સામે સ્થાનિક નાગરીકનો વિરોધ! ચૂંટણી આવી રહી છે, ગુમ થયાં છો તો ગુમ રહેજો! બે હાથ જોડવા ના આવતા : યોગેન્દ્ર પરમાર

Ritesh Parmar

EXCLUSIVE: અમદાવાદમાં PCBનું મોટું ઓપરેશન: ₹35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, સ્થાનિક નારોલ પોલીસ ઊંઘતી ઝડપાઇ!

Ritesh Parmar

થરાદ / મોરથલના ગોકુલગામ પાસેથી પતી-પત્નીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવી, હત્યાં કે આત્મહત્યા? પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment