Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નો
ઉપર કામ કરાયો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નોઉપર કામ કરાયો

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નોઉપર કામ કરાયો

આજરોજ સુરતના ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ ના આદિવાસી સત્યાગ્રહ યાત્રા અંતર્ગત ઓલપાડ વિધાનસભા વિસ્તારના જોઠાણ, વડોદ તથા કરમલા ગામ ખાતે આદિવાસી વિસ્તારમાં કૉંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસી માટે કરવામાં આવેલ કામો તથા આવનાર વિધાનસભા ની ચૂંટણી માં કૉંગ્રેસ પક્ષ દ્વારા મેનિફેસ્ટો માં કરવામાં આવેલ યોજનાઓ બાબતે માહિતી આપવામાં આવી.

આ આદિવાસી સત્યાગ્રહ યાત્રા માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પક્ષના મહામંત્રી અને સહકારી તથા ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક,ઓલાપડ તાલુકા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ જ્યેન્દ્ર ભાઈ દેસાઈ, ભરતભાઇ દેસાઈ,ઈશ્વરભાઈ પટેલ, ભરત ભાઈ પટેલ,યોગેન્દ્ર પટેલ,તનય દેસાઈ, કેતનભાઈ દેસાઈ,રામકીશનભાઈ સુરતી,રાજુભાઇ રાઠોડ,ઠાકોરભાઈ રાઠોડ,રમણભાઈ રાઠોડ,જયેશભાઇ રાઠોડ, ભુપતભાઇ દેસાઈ,પ્રવીણભાઈ સુરતી,બચુ ભાઈ રાઠોડ,રમેશભાઈ રાઠોડ સહિતના કૉંગ્રેસ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નો<br>ઉપર કામ કરાયો

Related posts

અમદાવાદ શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે, મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં અમદાવાદનું કનેકશન સામે આવ્યું

Ritesh Parmar

રાજ્ય અને કેન્દ્રની સરકાર ભલે ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપતી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી સામે આવે છે, બનાસકાંઠામાં 45 થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

Ritesh Parmar

સુરત / ભારત સરકારની પડતર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતી કંપનીઓ સામે દર્શનભાઈ નાયકે ગંભીર આક્ષેપ લગાવ્યો? હજીરા ખાતે આર્સેલર મિત્તલ/નીપોન સ્ટીલ કંપની અને વન અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે સવાલ! દર્શન નાયક દ્વારા દિલ્હી -ગુજરાત વન અધિક સચિવને પત્ર લખી તપાસ કરવા માંગ

Ritesh Parmar

Leave a Comment