4 જૂને ચૂંટણીના આવશે પરિણામ! દેશમા કોની સરકાર બનશે તેનો થશે ફેસલો, લોકોએ કઈ કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન, વાંચો સંપૂર્ણ અહેવાલ…
ગુજરાત સહિત દેશભરમં લોકસભાની મતદાન પ્રક્રિયા શંતિપુર્ણ રીતે સંપન્ન થઈ ગઈ છે,વિશ્વભરના લોકોની નજર મતગણતરી પર રહેશે,વિશ્વભરમાં કોની સરકાર બનશે તેના માટે ભારે ઉત્સુકતા છવાાઈ...

