સ્કૂલમાં પહેલા જ દિવસે હાથમાં બુક્સને બદલે પકડવાં પડ્યાં ઝાડુ, વાલીઓમાં ફેલાયો રોષ, મ્યુનિસિપલ સત્તાધીશોએ શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો ગઈ કાલથી પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની એક શાળામાં પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરાવાતાં વિવાદ...

