ઉત્રાણ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ACBને ચકમો આપી ફરાર, ટ્રેક્ટર છોડાવા માંગી હતી રૂ.2 લાખની લાંચ
ઉત્રાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને લાંચ માંગવી ભારે પડીટ્રેક્ટર છોડવા માટે બે લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવીએસીબીએ છટકું ગોઠવતા ચકમો આપી ભાગી છૂટ્યો તાપી નદીમાંથી રેતી...

