Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

Our Visitor

013153
Total Users : 13153
Total views : 15396
Who's Online : 1

રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રેલવે સ્ટેશન પર શાંતિથી ઊભા રહીને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહેલા વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પરથી સામે આવી છે.અહીં બુધવારના રોજ રેલ્વે પ્લેટફોર્મ પર બે TTE ઉભા રહીને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક ઈલેક્ટ્રીક વાયર તૂટીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક TTE પર પડે છે.

જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે રેલવેના પાટા ઉપર પડ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તે વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર હાલમાં તે વ્યક્તિ ખતરાની બહાર છે.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક રેલ્વે પ્લેટફોર્મ પર બે TTE ઉભા રહીને એકબીજા સાથે શાંતિથી વાતચીત કરી રહ્યા છે. ત્યારે અચાનક જ પાછળથી એક ઇલેક્ટ્રીક વાયર તૂટીને એક TTE પર પડે છે.જેના કારણે તેને જોરદાર કરંટ લાગે છે અને તે પાછળની બાજુ ટ્રેનના પાટા પર જઈને પડે છે. આ દ્રશ્યો જોઈને તેની સામે ઉભેલો TTE ગભરાઈ ગયો હતો અને તે ત્યાંથી દૂર ભાગ્યો હતો. થોડીક વાર બાદ રેલ્વે પ્લેટફોર્મ પર હાજર લોકો ત્યાં દોડી આવે છે અને ઇજાગ્રસ્ત થયેલા TTEને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે.હાલમાં તેની તબિયતમાં સુધારો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.


રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

Related posts

રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ! અધધધ…. 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ, ટ્રક ઇંગ્લિશ દારૂ અને રોકડ રકમ સહીત 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Ritesh Parmar

રાજકોટ / જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પુત્રએ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો! લોધીકા પોલીસ અને સ્થાનિક બુટલેગર દ્વારા માર મરાયાનો આક્ષેપ?

Ritesh Parmar

ડ્રગ્સ કેસમાં કોર્ટમાં જામીન ના મળ્યા તો આર્યન ખાને કર્યા ભગવાનને યાદ, જેલમાંથી બહાર આવવા જેલમાં થનારી આરતીમાં આર્યન રોજ લેછે ભાગ

Ritesh Parmar

Leave a Comment