નિકોલના PI કે ડી જાટનો ત્રાસ! PSI શિયાળે કહ્યું આત્મહત્યા કરવાનું મન થાય છે, PSI શિયાળનો પત્ર વાયરલ થતાં તપાસ હાથ ધરાઈ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક વિવાદ કર્યો છે. વિવાદ પણ એવો કે પોલીસે પોલીસના સામે આક્ષેપ કર્યા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં...

