રથયાત્રાનું મેગા રીહર્સલ: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી પણ જોડાયા
આજે અમદાવાદમાં રથ યાત્રા પૂર્વે પોલીસ દ્વારા મેગા રિહર્સલ હાથ ધરાયુ હતું. 25000 પોલીસ જવાનો આરએએફ, સીઆરપીએફ, ક્રાઈમ બ્રાંચ સહિતની ટિમો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ...

