ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ ભાજપાયે તૈયારી શરૂ કરી છે જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી સહિત ઉત્તર પ્રદેશના મંત્રીઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની મુલાકાત લઈ સંગઠન...

