અનોખું / પારિવારિક એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ મેચ રમાઈ, અમદાવાદ ખાતે લખમણ ખાનદાન થી જાણીતા પરિવારે કરાઈ ખાતેના ગ્રાઉન્ડ ઉપર ફેમિલી મેચ રમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
કેનિક એન્ડ ચેરિક પ્રેઝન્ટ ટેનિસ ક્રિકેટ બોલ ટુર્નામેન્ટ સીઝન 3 2022 આજના સમયમાં પારિવારિક વેર વિવાદ, જમીન સંપત્તિ, વસિયત, ઘરેલુ હિંસા, ભાઈ ભાઈનો વેરી બન્યો...

