Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત ટકારા અને દેલાસામાં ચૂંટણી પ્રચાર કરાયો! કોંગ્રેસના ઝૂઝારું અને લોકપ્રિય નેતા દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના વચનની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

સુરત / ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત ટકારા અને દેલાસામાં ચૂંટણી પ્રચાર કરાયો! કોંગ્રેસના ઝૂઝારું અને લોકપ્રિય નેતા દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના વચનની પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

સુરત / ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત ટકારા અને દેલાસામાં ચૂંટણી પ્રચાર કરાયો! કોંગ્રેસના ઝૂઝારું અને લોકપ્રિય નેતા દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના વચનની પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

ચૂંટણી અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સુરત ઓલપાડ વિધાનસભા સીટ ઉપરના પ્રબળ સંભવિત ઉમેદવાર દર્શનભાઈ નાયક છેલ્લા ચાર મહિનાથી ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે ખુબજ ઝૂઝારું અને મક્કમતા સાથે સમગ્ર ઓલપાડ વિસ્તારમાં કોંગ્રેસ વિચારધારાના વચનોની પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરી લોકોને પડતી મુશ્કેલીયો અને તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને તેમના આ અથાગ પ્રયાસોના કારણે ઓલપાડમાં ઘણી બધી સમસ્યાઓનું નિવારણ પણ થયું છે. હાલ દર્શનભાઈ નાયક ઓલપાડની જનતા માટે લોકપ્રિય આગેવાન અને નેતા તરીકે ઉભરી આવ્યા છે. અને ત્યાંના લોકો પણ દર્શનભાઈ નાયકને ચૂંટણીમાં જીત અપાવવા કટીબદ્દ બન્યા છે.

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત ટકારમા અને દેલાસા ગામ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને યુવાનો સહિત કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

સુરત / ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત ટકારા અને દેલાસામાં ચૂંટણી પ્રચાર કરાયો! કોંગ્રેસના ઝૂઝારું અને લોકપ્રિય નેતા દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના વચનની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Related posts

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગ્સના 24 લાખના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ કરી! કચ્છમાં ATS એ પણ 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું

Ritesh Parmar

બાયડ / સરપંચ અને મહિલાના ઓડિયો કલીપમાં ચોકાવનારો ઘટસ્ફોટ, સરપંચ અને તેમના પુત્ર સામે બળાત્કારનો ગુનો નોંધાતા ખળબળાટ

Ritesh Parmar

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર પીસીબી ની રેડ! મહિલા બુટલેગર અને તેનો પુત્ર ફરાર, અખાદ્ય ગોળ અને 9700 લિટર દારૂ બનાવવાના વોશનું નાશ કરાયું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Ritesh Parmar

Leave a Comment