‘પઢેગા ઈન્ડિયા, તભી તો..!’ અહીં માત્ર એક વિદ્યાર્થી માટે ચાલે છે સ્કૂલ, 2 વર્ષથી એકજ શિક્ષક ભણાવે છે તમામ વિષય, રાષ્ટ્ર્રગાન, પ્રાર્થના પણ થાય છે
તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે, કોઈ સ્કૂલમાં એકમાત્ર શિક્ષક હોય અને તે એકમાત્ર વિદ્યાર્થીને જ ભણાવતા હોય! જો કે મહારાષ્ટ્રના ગણેશપુર ગામમાં જિલ્લા...

