Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

‘પઢેગા ઈન્ડિયા, તભી તો..!’ અહીં માત્ર એક વિદ્યાર્થી માટે ચાલે છે સ્કૂલ, 2 વર્ષથી એકજ શિક્ષક ભણાવે છે તમામ વિષય, રાષ્ટ્ર્રગાન, પ્રાર્થના પણ થાય છે

‘પઢેગા ઈન્ડિયા, તભી તો..!’ અહીં માત્ર એક વિદ્યાર્થી માટે ચાલે છે સ્કૂલ, 2 વર્ષથી એકજ શિક્ષક ભણાવે છે તમામ વિષય, રાષ્ટ્ર્રગાન, પ્રાર્થના પણ થાય છે

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

‘પઢેગા ઈન્ડિયા, તભી તો..!’ અહીં માત્ર એક વિદ્યાર્થી માટે ચાલે છે સ્કૂલ, 2 વર્ષથી એકજ શિક્ષક ભણાવે છે તમામ વિષય, રાષ્ટ્ર્રગાન, પ્રાર્થના પણ થાય છે

તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે, કોઈ સ્કૂલમાં એકમાત્ર શિક્ષક હોય અને તે એકમાત્ર વિદ્યાર્થીને જ ભણાવતા હોય! જો કે મહારાષ્ટ્રના ગણેશપુર ગામમાં જિલ્લા પરિષદ પ્રાથમિક વિદ્યાલય માત્ર એક વિદ્યાર્થી માટે જ ચાલી રહી છે. આ સ્કૂલમાં માત્ર એક જ વિદ્યાર્થી ભણવા માટે આવે છે.આ અંગે શિક્ષક કિશોર માનકરનું કહેવું છે કે, આ સ્કૂલમાં છેલ્લા 2 વર્ષથી માત્ર એક જ વિદ્યાર્થી છે.સૌ કોઈને જાણીને નવાઈ લાગે છે કે, આખી સ્કૂલમાં માત્ર એક જ વિદ્યાર્થી ભણવા આવે છે.

હકીકતમાં આ સ્કૂલ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાથી 22 કિમી દૂર આવેલી છે. ગણેશપુર ગામની વસ્તી માત્ર 150 લોકોની જ છે.

વધુમાં માનકરે જણાવ્યું કે, તેઓ છેલ્લા બે વર્ષથી બાઈક પર આવે છે અને એકમાત્ર વિદ્યાર્થીને ભણાવીને ચાલ્યા જાય છે. હું સ્કૂલમાં એકમાત્ર શિક્ષક છું. છેલ્લે બે વર્ષથી અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ. સવારે સાડા દસે સ્કૂલમાં આવીએ છીએ અને 12 વાગ્યા સુધી રહીએ છીએ.

દરરોજ સ્કૂલમાં સવારે પ્રાર્થના પણ થાય છે અને રાષ્ટ્રગીત પણ ગવાય છે. જો કે આ દરમિયાન સ્કૂલમાં મારા સિવાય એકમાત્ર વિદ્યાર્થી જ હોય છે. હું જ આ વિદ્યાર્થીને તમામ વિષયો ભણાવું છું. આ સ્કૂલમાં વિદ્યાર્થીને મિડ ડે મીલ પણ આપવામાં આવે છે.

‘પઢેગા ઈન્ડિયા, તભી તો..!’ અહીં માત્ર એક વિદ્યાર્થી માટે ચાલે છે સ્કૂલ, 2 વર્ષથી એકજ શિક્ષક ભણાવે છે તમામ વિષય, રાષ્ટ્ર્રગાન, પ્રાર્થના પણ થાય છે

Related posts

અલ્યા આ ભાઈએ તો ખરી કરી! કેજરીવાલને ઘરે જમવા બોલાવનાર રીક્ષાચાલક ભાજપનો કાર્યકર્તા નીકળ્યો, કહ્યું મે તો ખાલી ખાલી આમંત્રણ આપ્યું હતું, મને નથી ખબર કે કેજરીવાલ મારાં ઘરે આવી જશે

Ritesh Parmar

સરદારનગરમાં SMC એ રેડ કરી 6 જુગારીઓ ઝડપી પાડ્યા! અગાઉ પણ ઝડપાયું હતું જુગારધામ, શુ જવાબદાર પોલીસ અધિકારીઓ/કર્મીઓ સામે કાર્યવાહી થશે?

Ritesh Parmar

સુરત / ઓલપાડ તાલુકામાં સાયણ અને સેલૂત ગામની સ્થિતિ દયનિય! ભાજપનું 35 વર્ષથી એક હથ્થું શાસન તેમ છતાં ગામડાઓમાં અસુવિધાઓથી લોકો ત્રાહિમામ, ગટર, ગંદકી, અને તૂટેલા રોડ રસ્તાઓથી જીવન અસ્તવ્યસ્ત :દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment