પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયેલો છે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ લોકો પણ...

