Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લો બોલો ડ્રાઈવર વગર આ બાઈક કોણ ચલાવે છે, જબરા કરતબ જોવા મળે છે સોશ્યલ મીડિયા ઉપર, જુઓ લાઈવ વિડીયો

લો બોલો ડ્રાઈવર વગર આ બાઈક કોણ ચલાવે છે, જબરા કરતબ જોવા મળે છે સોશ્યલ મીડિયા ઉપર, જુઓ લાઈવ વિડીયો

Our Visitor

013173
Total Users : 13173
Total views : 15423
Who's Online : 0

લો બોલો ડ્રાઈવર વગર આ બાઈક કોણ ચલાવે છે, જબરા કરતબ જોવા મળે છે સોશ્યલ મીડિયા ઉપર, જુઓ લાઈવ વિડીયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોયા હશે જેમાં બાઇક પર લોકો નત-નવા સ્ટંટ કરી રહ્યા હોય છે.
અમુક લોકો તો બાઇક પર સ્ટંટ કરે છે જેને જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જાય છે. અને ઘણા લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને બાઇક પર સ્ટંટ કરે છે. ત્યારે તેવો જ એક સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

જુઓ લાઈવ વિડીયો

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બધા જ પલ્સર બાઈકની પાછળની સીટ એક બાજુ બંને પગ સાથે બેઠેલો જોવા મળશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈક ની આગળ ની સીટ ખાલી છે અને બાઈક રોડ પર ફુલ સ્પીડમાં ડ્રાઇવર વગર ચાલી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ બાઈક ની પાછળની સીટ પર આરામથી બેઠો છે અને બાઈક પોતાની મેળે રોડ પર ચાલી રહી છે. આ વિડીયો બીજી બાઈક પર સવાર એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.


લો બોલો ડ્રાઈવર વગર આ બાઈક કોણ ચલાવે છે, જબરા કરતબ જોવા મળે છે સોશ્યલ મીડિયા ઉપર, જુઓ લાઈવ વિડીયો

Related posts

દિલ્હી -મુંબઈ હવે દુર નથી, એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાની કગાર ઉપર, વડોદરાથી દિલ્હી 24 કલાકની જગ્યાએ 12 કલાકમાં પહોંચાશે, વડોદરા અંકલેશ્વર એક્સપ્રેસ વે એપ્રિલમાં શરુ થશે

Ritesh Parmar

જાણીતા નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શુભાશીષ સરકારે OTT એડિશન સાથે “TOIFA 2023”ને ફરીથી લૉન્ચ કર્યું

Ritesh Parmar

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી

Ritesh Parmar

Leave a Comment