Featured અમદાવાદ /NCB ને મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે આફ્રિકન પેડલરની ધરપકડ,
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) અમદાવાદમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી એક વિદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે, જેની...

