કોણ કહે છે અમદાવાદમાં દારૂ -જુગારના અડ્ડાઓ બંધ છે? ગોમતીપુર માં PCB એ જુગારધામ ઝડપી પાડ્યું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ, 8 જુગારી 51 હજાર રોકડા સહીત કુલ 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ.. અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડાઓ સંપૂર્ણ રીતે બંધ કરાવી દેવાના જે દાવા અમદાવાદની પોલીસ કરી રહી હતી તેમની પોલ આજે ગોમતીપુરમાં છુપી રીતે ચાલતા...

