Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો

Our Visitor

013150
Total Users : 13150
Total views : 15393
Who's Online : 3

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને ઝોન 1 એલસીબીની ટીમે પકડી પાડ્યા છે. પોલીસે તેમના પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને શખ્સોની પૂછપરછમાં ગેંગના સભ્યો હોટલની બહાર રેકી કરતા હતા અને ત્યારબાદ હોટલમાં ગયેલા કપલને ટાર્ગેટ બનાવતા હતા.. ઝોન 1 એલસીબીની ટીમે બંને શખ્સોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે

મળતી વિગતો એવી છે કે ઝોન ૧ ડીસીપી લવીના સિંહાની સુચનાને આધારે ઝોન 1 એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાનમાં ઝોન 1 એલસીબી ટીમના માણસોને બાતમી મળી હતી કે વાડજ વિસ્તારમાં આવેલી એક હોટલ નજીકથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા..

તોડબાજ ટોળકી ઝડપાઈ
પૂછપરછ કરતા આ બંને શખ્સો પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપીને હોટલમાં જતા કપલની પાસેથી બસ મોટી રકમનો તોડ કરતા હતા. બીજી તરફ કપલ સમાજમાં આબરૂ જવાની બીકે જે તે વ્યક્તિઓને આ પૈસા આપી દેતા હતા..

પોલીસે તે બંનેની વધુ પૂછપરછ હાથ ધરતા તેમણે વાડજ અને સરખેજ વિસ્તારમાં આ રીતે લોકોને ભોગ બનાવ્યા હોવાની કબુલાત કરી હતી. ગેંગના સભ્યો કોઈપણ હોટલ પાસે રેકી કરતા હતા અને હોટલમાંથી બહાર નીકળેલા કપલને ડરાવી ધમકાવીને પૈસા પડાવતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો

Related posts

ખાખીને કલંક: કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અમીન શેખ ₹૮૦,૦૦૦ની લાંચ લેતા હાઈવે પર જ દબોચાયો, ગાંધીનગર ACBની સપાટો!

Ritesh Parmar

અમરાઈવાડીમાં ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા ત્રિજની ભવ્ય ઉજવણી! ભજન કીર્તન અને નૃત્ય નાટકો ભજવાયા, કલકત્તા દુષ્કર્મ ઘટનાને લઈ મહિલાઓમાં આક્રોશ

Ritesh Parmar

આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી એ શ્રદ્ધાંજલિ અર્પિત કરી

Ritesh Parmar

Leave a Comment