આંણદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ભારે જનમેદની ઉમટી! સાથે રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતમાં જન વિશ્વાસ સંમેલન યોજાયો
આણંદ, ગુજરાત તા. 10 આપણને એવા મુખ્મંત્રી મળ્યા છે જેને પંચાયતથી લઇને વિઘાનસભા સુઘી 25 વર્ષનો અનુભવ છે:- શ્રી નરેન્દ્રભાઇ મોદી સરદાર સાહેબની ધરતીના સંસ્કારને...

