વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી
રાજ્ય સરકાર દ્વારા સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકારે હવે આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે....

