સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,
વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી
વેલેન્ટાઈનડેના દિવસે છેડતિના મુદ્દે યુવાનનું મોઢુ કાળુ કરી મુછ કાઢી મુંડન કરી ભેસાણની બજારમાં જાહેરમાં સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં કોર્ટમાં ગયેલી ફરિયાદમાં જે તે વખતના...

