ગુજરાત હાઇકોર્ટના અધિવક્તા પરિષદ દ્વારા પ્રસંશનીય કામગીરી, મહિલા દિવસે નારી વિકાસ ગૃહમાં યુવતીઓને મફત કાનૂની મદદ આપવા અને કાયદાની સમજણ આપી સશક્ત બનાવવાનો પ્રયાસ
અમદાવાદ : નારી વિકાસ ગૃહમાં કાયદાના વિષચક્રમાં કોઈકને કોઈ રીતે ભરડાયેલ યુવતીઓ, નાની બાળકીઓને કોર્ટ અથવા પોલીસના હુકમ થી રાખવામાં આવે છે. અને ત્યાં તેમની...

