Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અરે ભાઈ જાન જેની હોય ટાબરીયાઓને કોઈ ફરક નથી પડતું, વરઘોડામાં વાગી રહ્યું હતું “પતલી કમરીયા… અને ડાન્સ કરીને મજા લીધી સ્કૂલ બસમા બેઠેલા બાળકોએ.. જુઓ વિડીયો

અરે ભાઈ જાન જેની હોય ટાબરીયાઓને કોઈ ફરક નથી પડતું, વરઘોડામાં વાગી રહ્યું હતું “પતલી કમરીયા… અને ડાન્સ કરીને મજા લીધી સ્કૂલ બસમા બેઠેલા બાળકોએ.. જુઓ વિડીયો

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

અરે ભાઈ જાન જેની હોય ટાબરીયાઓને કોઈ ફરક નથી પડતું, વરઘોડામાં વાગી રહ્યું હતું “પતલી કમરીયા… અને ડાન્સ કરીને મજા લીધી સ્કૂલ બસમા બેઠેલા બાળકોએ.. જુઓ વિડીયો

બાળકો સાથે જોડાયેલા ઘણા રસપ્રદ અને ફની વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આ વીડિયોમાં બાળકોની તોફાની અને હૃદય સ્પર્શી હરકતો લોકોના દિલ જીતી લે છે. આ જ કારણ છે કે બાળકોના વીડિયો અપલોડ થતાં જ તેઓ ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી દે છે. બાળકો તેમની ક્ષણોનો આનંદ માણવાની એક પણ તક છોડતા નથી.આ વાયરલ વીડિયોમાં પણ જોઈ શકાય છે, જેમાં સ્કૂલ બસના બાળકો જાનમાં વાગતા ગીતની ધૂન પર ખુશીથી નાચવા લાગે છે.

વાયરલ થયેલા આ વીડિયો જોઈને તમે પણ હસતા જ રહી જશો. આજકાલ આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બસમાં બેસેલા સ્કૂલના બાળકોના શાનદાર ડાન્સે યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જાનમાં ડીજે વાગી રહ્યો છે અને ડીજેની સાથે અનેક બારાતીઓ પણ છે. ત્યારે જ ત્યાં સ્કૂલ બસ આવી અને જાનને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો એટલે આ સ્કૂલના બાળકો બસની અંદર જ ડીજે પર વાગતા ભોજપુરી ગીત “પાતળી કમરિયા” પર કૂદવા લાગ્યા અને નાચવા લાગ્યા. બાળકોના ડાન્સની મસ્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાળકોનો મસ્તીભર્યો ડાન્સ જોઈને તમને તમારા બાળપણના દિવસો પણ યાદ આવી જશે.

અરે ભાઈ જાન જેની હોય ટાબરીયાઓને કોઈ ફરક નથી પડતું, વરઘોડામાં વાગી રહ્યું હતું “પતલી કમરીયા… અને ડાન્સ કરીને મજા લીધી સ્કૂલ બસમા બેઠેલા બાળકોએ.. જુઓ વિડીયો

Related posts

સુરતમાં કોંગ્રેસની મહિલા નેતાની દારૂની હેરાફેરી કેસમાં ધરપકડ, ઉમરા પોલીસે બોલેરો પીક -અપ વાનમાં 7.50 લાખનો દારૂ ઝડપ્યો, વાહન ચાલક સહીત કોંગ્રેસ નેતા મેઘના પટેલની ધરપકડ

Ritesh Parmar

જાહેર માર્ગો ઉપર બાઈક એક્ટિવા ઉપર સ્ટન્ટ કરતા ટપોરીઓ ચેતી જજો! અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફીન હસન હરકતમાં, જોખમી રીતે વાહન ચલાવી પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટન્ટ બાજો સામે કરાઈ કાર્યવાહી

Ritesh Parmar

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,
મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

Ritesh Parmar

Leave a Comment