સરદારનગરમા અડધી રાતે માથાભારે શખ્સોએ મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો! વાહન અને ઘરમાં તોડફોડ કરતા ફરિયાદ દાખલ
ત્રણ જેટલાં અજાણ્યા શખ્સોએ કુબેનગરના છારાનગરમા મધરાતે પાન પાર્લર ઉપરથી નાસ્તાના પડીકા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. પાર્લરના માલિક મહિલાએ રૃપિયા માંગતા શખ્સોએ છૂટા...

