અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને ઝોન 1 એલસીબીની ટીમે પકડી પાડ્યા છે. પોલીસે તેમના પાસેથી રોકડ રકમ સહિતનો...

