અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પૂર્ણા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, સખી, સહ સખી ની કિશોરીઓને ICDS અને અભયમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
અમદાવાદ અર્બન સેન્ટર અને આંગણવાડીની બહેનો દ્વારા દર સપ્તાહના ચોથા મંગળવારે પૂર્ણા યોજના કાર્યક્રમ યોજવવામાં આવે છે. જેમાં 11 થી 17 વર્ષની કિશોરીઓને ભોજન અને...

