ગુજરાત પોલીસ ગ્રેડ પેના મામલે લડી લેવાના મૂડમાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તેને ગંભીરતાથી લઈશુ
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ગ્રેડ પે આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં...

