જોજો હો જતા નહી ધક્કો પડશે, કેન્દ્ર શાસિત દીવ-દમણમાં આ 6 દિવસ ‘ડ્રાય ડે’ રહેશે, તારીખ નોંધી લો
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ...

