મોડાસા – નડિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ વાહનોમાં જોરદાર ટક્કર! ત્રણેય વાહનોમાં લાગી વિકરાળ આગ, 6 લોકોના મોતની આશંકા! 12 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી, જુઓ વિડીયો
મોડાસા- નડિયાદ હાઇવે પર આલમપુર પાસે ટ્રીપલ અકસ્માતત્રણેય વાહનોમાં આગ ફાટી નીકળી,છ વ્યક્તિનાં મૃત્યુની આશંકાકેમીકલ ભરેલી ટ્રક, અન્ય ટ્રક અને મોટરકાર અથડાયાહાઇવેના બન્ને તરફ કિલોમીટરો...

