દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો
રાજકોટ નજીક શાપર વેરાવળ ખાતે રહેતાં શ્રમિક પરિવારની સગીરાને પરપ્રાંતિય શખ્સે ધાક ધમકી આપી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની પરિવારજનોને જાણ થતાં પોલીસમાં ફરિયાદ...

