અમદાવાદ/ ગોમતીપુરમાં અજીબ કિસ્સો, ભાભી સાથે નિકાહ કરવા પાગલ બન્યો દિયર, ભાભીએ નિકાહ કરવાની ના પાડી તો દિયરે ભાભીને તલવાર ના ઘા માર્યા! જુઓ સમગ્ર બનાવનો વિડીયો
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) આપણે પતિ પત્નીના અનૈતિક સંબંધોના અનેક કિસ્સો સાંભળ્યા અને જોયા હશે. જે રાજ્યમાં આવા અનેક બનાવો સામે આવતા રહે...

