ઘોર કળયુગ… પતિએ પત્નીને કહ્યું મારી સાથે શારીરિક સંબંધ બાંધવા હોય તો તારા પિયરમાંથી થી 5 લાખ રૂપિયા લઈ આપ
સંસ્કારી નગરી તરીકે ગણાતા વડોદરા શહેરમાં એક મહિલા સાથે તેના પતિ અને સાસરીયા પક્ષ તરફ થી ત્રાસ આપતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પરિણીતાએ...

