નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલ પાણીની ટાંકીનું નિર્માણ 14 મહિના થી બંધ! ઓલપાડના કુદસડ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, બેદરકારો સામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરે કડક કાર્યવાહી : દર્શન નાયક :
સુરત જિલ્લાના ઓલપાડ ખાતેના કુદસડ ગામ ખાતે પડતી પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખી આશરે 14 મહિના પહેલા સરકારી જાહેરાત કરી 2 કરોડના ખર્ચે કુદસડ ગામ...

