હવે તો હદ થઈ, દારૂના અડ્ડા બંધ કરાવો છો કે ઉપર ફરીયાદ કરીએ બોલો, ખેડબ્રહ્મામાં મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રેલી કાઢી, પોલીસ સ્ટેશનમાં ઉગ્ર દેખાવ કર્યો, જુઓ સમગ્ર ઘટના….
*ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? #khedbhrmapolice ખેડબ્રહ્મા પોલીસને #khedbhrmapolice જે બુટલેગરોના દારૂના અડ્ડા નથી દેખાતા તેમના નામ અને ઠેકાણાનું લિસ્ટ લઈ પોલીસ સ્ટેશન પહોંચી જાગૃત મહિલાઓ...

