Featured ફીલ્મ/ ટાઈગર 3 નું શુટિંગ કરવા જઈ રહેલા એકટર સલમાનને એરપોર્ટ પર રોકવાને મામલે CISF જવાનનો મોબાઈલ જપ્ત, પ્રોટોકોલ ઉલ્લંઘનનો આરોપ
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મુંબઈ એરપોર્ટ પર ચેકિંગ માટે રોકનાર CISF જવાનનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. CISF જવાન સોમનાથ...

