અમદાવાદની 3 શાળાઓને શિક્ષણ બોર્ડે શો-કોઝ નોટિસ ફટકારી! ડમી ક્લ્ચર સામે કડક વલણ, કઈ કઈ સ્કૂલો રેડ ઝોનમાં આવી,વાંચો સમગ્ર સ્ટોરી
અહેવાલ રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ ) અમદાવાદ:-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા અમદાવાદની 3 શાળાઓને શો-કોઝ (કારણ દર્શાવો) નોટિસ ફટકારવામાં આવી છે....

