વડોદરા /ઉતરાયણના તહેવાર નિમિતે દારૂ પ્યાસી લોકો માટે મોજ કરાવવા રાજસ્થાનથી મંગાવેલો 44 લાખનો દારૂ અને કન્ટેનર પકડાયું, બાતમીના આધારે હરણી પોલીસે દરોડો પાડ્યો
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) વડોદરાના હરણી હાઈવે પર રાજસ્થાનથી મંગાવેલા દારૂના કન્ટેનર માંથી દારૂ કટીંગ નું કામ ચાલી રહ્યું હતું તે વખતે પોલીસે દરોડો...

