ગુજરાત પોલીસના પગાર વધારાના પરિપત્રને જાહેર નહી કરવાથી પોલીસને પગાર વધારો નહિ મળે તેવી અટકળોને લાગશે પૂર્ણ વિરામ! ગુજરાત પોલીસની દિવાળી એક મહિનો વહેલી આવશે, સોમવારે પગાર વધારાનો પરિપત્ર કરાશે જાહેર
તા.27 : રાજ્યના લોકોની સુરક્ષા માટે રાત-દિવસ જોયા વગર ફરજ બજાવી રહેલા પોલીસ જવાનો માટે દિવાળી એક મહિનો વહેલી આવી જાય તેવી પૂરી શક્યતા છે....

