પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરની માતાનું નિધન, ભારતીય પૂર્વ ક્રિકેટર હરભજને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું હિંમત રાખજે ભાઈ દુઃખની ઘડીમાં હું તારી સાથે છું
રીતેશ પરમાર પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરની માતાનું નિધન થયું છે. તેણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. શોએબ અખ્તરની...

