વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) રાજ્યમાં રખડતાં ઢોરોની સમસ્યા વધી રહી છે. આ સમસ્યા અટકાવવા માટે અલગ-અલગ શહેરની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી...

