પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) પાલનપુરમાં ચા ની કીટલી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી દિવ્યાંગ વિધવા મહિલાની સગીર વયની દીકરીના અપહરણને ૨ માસનો સમય વીતવા...

