Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Our Visitor

009751
Total Users : 9751
Total views : 11415
Who's Online : 0

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પાલનપુરમાં ચા ની કીટલી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી દિવ્યાંગ વિધવા મહિલાની સગીર વયની દીકરીના અપહરણને ૨ માસનો સમય વીતવા છતાં તેની ભાળ મળી નથી. ત્યારે પોલીસની કામગીરીથી નારાજ અપંગ મહિલાએ આત્મ વિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુરના બેચરપુરમાં રહેતી અને ટીનાબેનના નામે ઓળખાતી જિયાબેન સેનજીભાઈ ઠાકોર જિલ્લા પંચાયત પાસે ચા ની લારી ચલાવી ગુજરાન ચલાવે છે.

જેની ૧૬ વર્ષની સગીર દીકરી અંજલિને ખરોડીયા ગામનો હેમંત ઉર્ફે મોન્ટુ રતુભાઈ ચૌધરી જારકર્મ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો છે. આ યુવક પરણિત અને એક સંતાનનો પિતા છે. છતાં તે સગીર દીકરીને ભગાડી ગયો હોવાનું અશ્રુભરી આંખે ટીનાબેને જણાવ્યું હતું. આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને સગીરાની માતાએ ફરિયાદ પણ નોંધાવી છે.અપહરણને ૨ માસનો સમય વીતવા છતાં સગીર દીકરીની ભાળ મળી નથી. દીકરીની ભાળ મેળવવા પોલીસ સ્ટેશન ના ધરમ ધક્કા ખાઈને કંટાળેલી માતાએ પોલીસની બેદરકારી સામે રોષ ઠાલવતા અંતે એસ.પી કચેરીમાં જઇ આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Related posts

નિવેદન/ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું, કોરોનાથી બચવું હોય તો કાર્નિવલ અને મોટા મેળાવડાનું આયોજન ટાળો

Ritesh Parmar

ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર હુમલો કરનારા બે ઈસમો ની ધરપકડ કરતી એલિસબ્રિજ પોલીસ! કોણ છે આ હુમલાખોર તત્વો, કોણે અદાવત રાખી કરાવ્યો હુમલો! પોલીસે તપાસ હાથ ધરી, જુઓ સીસીટીવી

Ritesh Parmar

મહેમદાવાદ ગામમાં ઉતરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને અથડામણ થતાં બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે મોરચો સંભાળ્યો

Ritesh Parmar

Leave a Comment