કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ
ગુજરાત પોલીસ (ખાખી) ને શર્મસાર કરતી ઘટના અમદાવાદ ગ્રામ્ય માંથી સામે આવી રહી છે. જ્યાં ખુદ પોલીસ ઇંગ્લિશ દારૂની ચોરી કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી...

