Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

અમદાવાદ શહેરમાં ઘણા સ્થળો પર આજે થર્ટી ફર્સ્ટ ની પાર્ટીનું આયોજન કરવામાં આવશે. જેમાં લોકો નવા વર્ષને હર્ષો ઉલ્હાસ સાથે સેલિબ્રેટ કરવા ખાવા પીવાની પાર્ટીનું આયોજન કરતા હોય છે. જેમાં અમુક લોકો દારૂ તેમજ માદક પદાર્થોનું નશો કરતા જોવા મળે છે. જે સંદર્ભમાં આજરોજ અમદાવાદની SOG પોલીસ આવા લોકો ઉપર ખાસ નજર રાખી રહી છે. લોકો દારૂ, ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરી બહાર ન ફરે તેના ઉપર SOG પોલીસ નાર્કોટિક્સ કીટ સાથે ખાસ નજર રાખી રહી છે. ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણીમા લોકો કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર દારૂ તેમજ નશીલા પદાર્થો જેમકે એમડી, ચરસ, ગાંજો, અફીણ જેવી વસ્તુઓનું સેવન કરતા હોય છે. જેને લઈને અમદાવાદની પોલીસ પણ આવા લોકોને ઝડપી પાડવા એક્ટિવ મોડ માં જોવા મળી રહી છે. અમદાવાદમાં ઠેર ઠેર પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી તેમજ રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોને બ્રેથએનાલાઈઝર વડે ચેક કરી દારૂનો સેવન કર્યો છે કે કેમ તેની ચેકિંગ હાથ ધરી છે.

ત્યારે બીજી તરફ અમદાવાદની SOG ના DCP શ્રી જયરાજસિંહ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ SOG ના PI શ્રી ગોહિલ સાહેબ PSI ચાવડા અને SOG ક્રાઇમની ટીમ દ્વારા અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે નાર્કોટિક્સનું સેવન કરેલા લોકોને ઝડપી પાડવા એન્ટી નાર્કોટિક્સ ચેકીંગ કીટ સાથે કડક કામગીરી હાથ ધરાઈ છે.

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

Related posts

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા બોટાદ -ગાંધીગ્રામ સમર ટ્રેનને લીલી ઝંડી! 77 દિવસ માટે લોકોની સુવિધા માટે પ્રારંભ કરાવ્યો

Ritesh Parmar

છેડાલ પરગણા વણકર સમાજ દ્વારા સમાજમાં સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ અંગે સંમેલન યોજાયો! દીકરા-દીકરીમાં ભેદભાવ, વ્યસનમુક્તિ, છુટાછેડા, મહિલા સશક્તિકરણ માટે દહેગામ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એક પુસ્તકનું વિમોચન કરી સમાજ સુધારણા અને અંધશ્રધ્ધા ઉપર ભાર મુકાયો

Ritesh Parmar

કર્ણાટક / ઓ માઁ તેઆ સુ કર્યું! માતા બની કુ માતા, પોતાની 4 વર્ષની બાળકીને બિલ્ડીંગ થી નીચે ફેંકી દીધી! બાળકીનું મોત, જુઓ સીસીટીવી કેમેરામાં દુઃખદ ઘટના

Ritesh Parmar

Leave a Comment