વિરમગામમાં હાર્દિક પટેલ વિરૃદ્ધ લાગ્યા પોસ્ટર!
“જે સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે ખરો ?”, BJP છાવણીમાં ટેન્શન વધ્યો
રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ ગતસાંજે શાંત થયા છે. તેવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને વિરમગામ બેઠક પરથી...

