મમરાની ગુણની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો મહુવા પોલીસે ઝડપી પાડ્યો, 3 આરોપીઓ, ઇંગ્લિશ દારૂની 618 બોટલો, મોબાઈલ, તેમજ મહિન્દ્રા પીકઅપ સહીત કુલ 5,74,800 નો મુદ્દામાલ જબ્બે
સુરત સહીત સમગ્ર ગુજરાતના મોટાભાગના શહેરોમાં દારૂનું દુષણ વકરી રહ્યું છે. અને દારૂબંધીને લઈ હાલ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ કડક નીતિ સાથે કાર્યવાહી કરવા...

