Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના કાપોદ્રામાં ચાલતા જુગારધામ ઉપર SMC ની રેડ, એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ, 7.48 લાખ રોકડા, 2 કાર 11 ટુ વ્હિલર, 1 રીક્ષા, અને 38 મોબાઈલ સહીત કુલ 22.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 4330

સુરત : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, સુરતના કાપોદ્રા પોલીસ મથક ની હદમાં આવેલા નાના વરાછા નદીના કિનારે ખાડી ફળીયા પાસે મોટું જુગાર ધામ ધમધમી રહ્યું છે. આ જુગાર ધામમાં જુગારીઓ લાખો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 38 લોકો જુગાર રમતા ઝડપાયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાયેલ રેડમાં સ્થળ પરથી 7.48 લાખની રોકડ રકમ મળી આવી હતી. 38 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડેલ રેડમાં જુગારીઓ પાસેથી 38 મોબાઈલ, બે કાર, 11 ટુ વ્હીલર , એક રીક્ષા, તેમજ જુગાર રમાડવાના સાધનો જેવા કે, ખુરશીઓ, ટેબલ, પ્લાસ્ટિક ટુલ, રોકડ રકમ 7.48 લાખ સહીત કુલ 22.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જો વાત કરવામાં આવે સૂત્રોની તો તેમના દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ જુગારધામનો મુખ્ય સંચાલક કમલેશ જૈન છે. આ કમલેશ જૈન સ્થાનિક પોલીસ અને વહીવટદારોથી મળી મિલીભગત કરીને તેમજ મસ્ત મોટા હપ્તા આપી જુગાર ચલાવવાની પરમિશન મેળવી હતી. જેથી કરીને જુગારના સંચાલકો બેખોફ બનીને કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર લાખો રૂપિયાનો જુગાર રમાડી રહ્યા હતા. કાપોદ્રામાં ચાલતા જુગાર ધામના મુખ્ય સંચાલક કમલેશ જૈન સાથે જુગાર ધામમાં પાર્ટનર તરીકે અનિલ પાંડે, નિકુંજ ચૌહાણ, શાહિદ મિયાં શેખ, ગબ્બરસીંગ બગડા, હનુભાઈ ભરવાડ,બિપિન પટેલ, કાદર કાળો, અને ઈકબાલ નામના શખ્સોના નામ સામે આવ્યા હતા. આ તમામ શખ્સોને સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડાની જાણ થઈ જતા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જેથી આ તમામ જુગારના સંચાલકોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાંચો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાયેલ રેડની સંપૂર્ણ માહિતી

SMC Gambling Raid:
Date : 30,31/03/2023

Case Info : Gambling Act-12

Place of Raid: kahdi fadiyu, near Tapi river, ramji mandir same, Nana varachha, Kapodra , Surat city

Police Station : Kapodra Police Station            
District : Surat City

Cash Seized: RS 7,48,350/-     
                                 
Mobile : 38
Worth Rs1,89,500/-   

Car: 2
Two wheeler : 11
Auto Rixa: 1
Worth Rs 12,90,000 /-

Patharna: 2 Worth Rs 200/-
Chair: 4 Worth Rs 400/-
Plastik tool : 4
Worth Rs 200/-
Plastik table: 1 Worth Rs 1000/-
Celling fan : 1
Worth Rs 2500/-

Total Mudamal :
Rs.22,32,650/-

Accused Handed over to Po.St. : 37-MALE
1-FEMALE = TOTAL:38

  1. Wazirkhan Habibkhan Pathan
    Re. 494, Mota Mohalla Masjid Ni same, Hajira Road ,Adajan, surat city
  2. Luqman Booden Saha
    Re.184, bhatena Chhapra, salabatpura, surat city
  3. Kamleshbhai Nagjibhai Patel
    Re.366, Ram Vatika society ,velanja Gaon Rangoli Cross Road Kamre Surat city
  4. Mohammed Rafiq Gulam Kadar Sheikh
    Re.4/940, bag pura Tilak Maidan mahidarpura city
  5. Altaf Hussain Ghulam Hussain Shaikh
    Re.850, gopipura Momman wad, aathva surat city
  6. Iqbal Abdul Hamid Sheikh
    Re.3942, Bade kha chakla, dingli fariya, athva surat city
  7. Yadorao Pandurang Dekhate
    Re.79, Dwarkesh Nagar godadra surat city
  8. Salman Sohail Ahmed Shaikh
    Re.3/360, Ambawadi,saiyad badarmiya street, salabat Pura, surat city
  9. Barmogam Songara Rajput
    Re.32, Dindayal Nagar ,kapodara,Surat city
  10. Mukeshbhai Bachubhai Patel
    Re.6, Mittal society, near lajamani, mota varacha surat city
  11. Ishwarbhai Keshavbhai Patel
    Re. 61, Tapi Darshan Society, Rukmani society Nana Varachha Surat city
  12. Anilbhai Manubhai Oad
    Re.10, navdurga society,Nana varachha.suratcity
  13. Dhirubhai Ranchhodbhai Patel
    Re.304, Vastu Kala Apartment ,Katargam, Surat city
  14. Nitinbhai Jeetubhai Rawadiya
    Re. Nana Varachha Road, chipuwada, suratcity
  15. Mehandi hai Barkat Ali Halani
    Re.E/109, salemabad society Jahangirpura randed ,Surat city
  16. Arif Khan Jabbar Khan Pathan
    Re Rustom pura na chhapara,salabatpura, Surat city
  17. Pravinbhai Melubhai Vasava
    Re.79, Maruti Bunglow, sarthana Jakat Naka, suratcity
  18. Ganeshbhai Hiralal Rana
    Re.205, Shyam Vilas society, gopipura aathva Surat city
  19. Avinash Rajeshbhai Rawadiya
    Re. 103 ,Dakshin fadiyu, hingdaj Mata na mandir Pase Nana Varachha Surat city
  20. Ashokbhai Gobarbhai Makwana
    Re.333, Krishna Nagar Society Nana varacha, surat City
  21. Mohammed Fahim Samim Raine
    Re shop no.2 G 3, Sankeshwar Complex main road, Amroli ,Surat city
  22. Mansukhbhai Nannabhai Aahir
    Re.107, Shiva Park society Parvat Patiya Pune Surat city
  23. Sujauddin Shamsuddin Syed
    Re.18, 3rd floor, Masjid Manzil, sadram pura Hanuman Sheri Surat city
  24. Anilbhai Bhaichandbhai Kantwaliya
    Re.Chhipa fadiyu, nana varacha Hanuman Mandir,sutar city
  25. Nandlal Gobarbhai Jadav
    Re.205, mahakrupa apartment, Kanteshwar society Katargam Surat city
  26. Chetan Ishwarbhai Solanki
    Re. Block 1 Shikshak society Sama Kate near referral hospital Gadhada Botad       
  27. Pravinbhai Haribhai Kapdiya    
    Re. Mata wali Chowk LH Road Varachha Surat city
  28. Maheshbhai Sukhabhai Rampusre
    Re.759, bhatena near Umiya Temple udhana Surat city
  29. Akshaykumar Ashokbhai Prajapati
    Re.15, Dakshin mohalla near Ambaji temple Nana varacha Surat city
  30. Hareshbhai Babubhai Bhalya
    Re.2, Bhola Nagar near labheshwar police choki, Lambe Hanuman Road Varachha Surat city
  31. Tulsibhai dhudhabhai Nakrani
    Re.91, Geeta Nagar Part 2 Near Sita Nagar pura Gaon Surat city
  32. Chandrakant Thakurbhai Raval
    Re.280, Atal Ji Nagar Ashwini Kumar Varachha Surat city
  33. Brijesh Nareshbhai Gujarati
    Re.D/1,201, Shiv Dhara Apartment Mota Varachha Surat city
  34. Ashwinbhai hirjiibhai Rakholiya
    Re.157, Samra RO house laskana gamSurat city
  35. Bharatkumar Jayantilal Patel
    Re.1419/ Om Nagar Society kharwasa Road dindoli Surat city
  36. Ganpatbhai Chaturbhai Patel
    Re.58, Ranuja Dham Society Sita Nagar chaukdi varacha Surat city
  37. Sikandar Ghulam Haider Sheikh
    Re.1320, Nana pura Char Subedar Masjid athva Surat city
  38. Pritiben chandulal Makan bhai thumak
    ( female)
    Re.A/203, Navkar Palace  kathodra Road kathotra Surat city

Accused wanted :18

  1. Kamlesh Jain ( jugar chalavnar main accuse)
    Re, Amroli Surat city
  2. Anil Pande (jugar chalavnar partner )
    Re, Amroli Surat city
  3. Nikunj Umeshbhai Chauhan (jugar chalavnar partner )
    Bharthana kosad city
  4. Shahid Mohammed Miyan Sheikh (jugar chalavnar partner)
    Re. Behind Moti Talkies maiharpura Surat city
  5. GabbarSingh Mangilal Bagda (jugar chalavnar partner main )
    Balthana Amroli Surat city
  6. Hanubhai Bharwad (jugar chalava jagya bhade apnar)
    Re. Nana Varachha Surat city
  7. Bipin Shankarlal Patel (andar bahar Jugar Chalavnar )
    Adajan Surat city

8.Kadar kalo (chakli Popat tatha Teriyan no Jugar Chalavnar)
Kader Sahnichok Bazar Surat

  1. Iqbal (worli matka no Aankh fadka no dhandho Chalavnar)
    Re daboli Amroli Surat city

10.Redmi Mobile owner  No:9924837301

  1. Realmi mobile owner
    Jio Sim no. 8991864000546994802
    Jio sim no 89918640400608484379

12.Samsung Mobile owner: imei 355406090950825
Imei 3554060909508223

13.Samsung Mobile owner: mo . 9825358718

  1. Itel Mobile no.8115922193
  2. Suzuki acsses no.Gj05 Hm 8137 no chalak
  3. Suzuki accsess Gj05 lz 9554 no chalak

17.Honda PLEASURE GJ05 FL 3649 no chalak

18.HERO PASSION GJ05 PJ 4097 no chalak

Listed Yes/No :  Yes

Raiding Officer:
R.S.Patel,PI,SMC

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતના કાપોદ્રામાં ચાલતા જુગારધામ ઉપર SMC ની રેડ, એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ, 7.48 લાખ રોકડા, 2 કાર 11 ટુ વ્હિલર, 1 રીક્ષા, અને 38 મોબાઈલ સહીત કુલ 22.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Related posts

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Phone: 9998685264.

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Phone: 9998685264.

SAVE HUMINITY / અમદાવાદમાં દીકરીઓને સ્વરક્ષણ બાબતે અપાઈ તાલીમ! મુસીબતના સમયમાં કેવી રીતે કરવો રક્ષણ તેના માટે સેમિનાર યોજાયો, હવે ફરી વખત નિર્ભયા કે ગ્રીષ્મા હત્યાંકાંડ નથી બનવા દેવું : પૂનમ પાંચાણી

Phone: 9998685264.

Leave a Comment