Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંંહ સહિત 11 આઇપીએસ હૈદરાબાદ ટ્રેનિંગમાં,

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંંહ સહિત 11 આઇપીએસ હૈદરાબાદ ટ્રેનિંગમાં,

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંંહ સહિત 11 આઇપીએસ હૈદરાબાદ ટ્રેનિંગમાં,

પોરબંદર એસપીનો ચાર્જ શૈફાલી બરવાળાને અને જૂનાગઢ એસપીનો ચાર્જ ડો.કરણરાજ વાઘેલાને ચાર્જ સોપાયો

રાજયના ડીસીપી અને એસપી કક્ષાના 11 આઇપીએસ અધિકારીઓને હૈદરાબાદ ખાતે વિશેષ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, જૂનાગઢ એસપી રવિ તેજા, પોરબંદર એસપી રવિ મોહન સૈની સહિત 11 આઇપીએસ અધિકારીઓને ખાસ ટ્રેનિગ માટે હૈદરાબાદ ખાતે મોકલવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા વાસીમ શેટટ્ટીનો ચાર્જ ડો.કરણરાજ વાઘેલા, પોરબંદર એસપી રવિ મોહન સૈનીનો ચાર્જ શૈફાલી બરવાળાને સોપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલનો ચાજ4 હજી સુધી કોઇને સોપવામાં આવ્યો નથી ટૂંક સમયમાં તેમનો ચાર્જ પોલીસ કમિશનર દ્વારા અન્ય ડીસીપીને સોપવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.


રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંંહ સહિત 11 આઇપીએસ હૈદરાબાદ ટ્રેનિંગમાં,

Related posts

દિલ્હી સુપ્રીમ કોર્ટથી છૂટ્યો આદેશ! વેજલપુર કસ્ટોડિયલ ડેથ મામલે SIT ને તપાસનો આદેશ, પોલીસના વેશમાં કાયદાના રક્ષક કે ભક્ષક ? ગુનો નોંધી ૨ મહિનામાં રિપોર્ટ કરવા હુકમ

Ritesh Parmar

આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Ritesh Parmar

અમદાવાદ /ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ! રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં આવવું નહીં એવા પોસ્ટર લાગ્યા

Ritesh Parmar

Leave a Comment